Site icon Revoi.in

બાઈકમાં શું હોય છે સિંગલ અને ડબલ સ્ટ્રોક એન્જીન? બંન્નેમાં કયું વધારે સારું છે, જાણો..

Social Share

દેશમાં ઘણા લોકો મોટર સાયકલનો ઉપયોગ કરે છે. ઘણા લોકો બાઈક દ્વારા લાંબા સફર પર પણ જાય છે. આવામાં તમે બાઈક વિશે કેટલીક ખાસ જાણકારી જાણી લો તો તેનાથી તમને ફાયદો થઈ શકે છે. બાઇકમાં સિંગલ અને ડબલ સ્ટ્રોક ઉપલબ્ધ છે. આ બંને સ્ટ્રોકમાં પેટ્રોલનો ઉપયોગ થાય છે. જો કે, બાઇક ચલાવતા ઘણા લોકો આ બંને વચ્ચેનો તફાવત જાણતા નથી.

સિંગલ સ્ટ્રોક એન્જિન
સિંગલ સ્ટ્રોક એન્જિન બાઈકમાં પિસ્ટન ઉપર-નીચે થવામાં એક ચક્કર પૂરૂ કરે છે. સાથે જ આ ચક્કરમાં ફ્યૂલનું મિશ્રિત થાય છે. આ ક્રમમાં ફ્યૂલ દબે છે અને બળે છે. સિંગલ સ્ટ્રોક બાઈક ડબલ સ્ટ્રોક બાઈક કરતા સરળ છે કેમ કે તેમાં પાર્ટ્સ ઓછા હોય છે. સિંગલ સ્ટ્રોક વાળા બાઈકમાં ઓછી માઈલેજ મળે છે, કેમ કે તેમાં ફ્યૂલ એફિશિયંશી ઓછી હોય છે. તેના સિવાય તેમાં ક્ષમતા ઓછી હોય છે અને પર્યાવરણને પણ વધારે નુકશાન પહોંચાડે છે. સિંગલ સ્ટ્રોક બાઈક વધારે પ્રદુષણ કરે છે.

ડબલ સ્ટ્રોક એન્જિન
ડબલ સ્ટ્રોક એન્જિન બાઈકમાં પિસ્ટન ઉપર-નીચે થવામાં બે ચક્કપ પુરા કરે છે. ડબલ સ્ટ્રોકમાં પરેલા ફ્યૂલનું મિશ્રણ થાય છે. તેના પછી ફ્યુલ બળે છે અને પછી ફ્યૂલનું સપ્લાય થાય છે. સિંગલ સ્ટ્રોક એન્જિનના મુકાબલે ડબલ સ્ટ્રોક એન્જિન વધારે સારુ હોય છે. ડબલ સ્ટ્રોક એન્જિન વધારે માઈલેજ આપે છે અને આ પાવરફુલ હોય છે. સાથે ડબલ સ્ટ્રોક એન્જિન પર્યાવરણને ઓછું નુકશાન પહોંચાડે છે. તેના ફ્યૂલની કાર્યક્ષમતા સિંગલ સ્ટ્રોક એન્ડિન કરતા ઘણી સારી હોય છે.

#MotorcycleEngines #SingleStrokeEngine #DoubleStrokeEngine #BikeMaintenance #MotorcycleTips #EngineTypes #BikeKnowledge #MotorcycleFacts #FuelEfficiency #BikeEngines #EngineTechnology #MotorcycleWorld #BikingLife #BikeTech #EnginePerformance #MotorcycleMechanics #BikeInfo #VehicleMaintenance #MotorcycleRepair #EngineComparison #MotorcycleEducation #BikerLife #TwoWheeler #BikeTechnology