તમારું વ્હિકલ કોઈ સામે વાળા સાથે ભટકાતા બચી જાય છે ત્યાર બાદ તમારે શું કરવું, જાણો આ ખાસ બાબત
સાહિન મુલતાનીઃ-
- વ્હીકલ ભટકાતા બચે ત્યારે મગજ શાંત રાખવું
- થોડો સમય માટે ગાડી સાઈડમાં રાખીને ઊંડા શ્વાસ લેવા
સામાન્ય રીતે આપણે જ્યારે વ્હીકલ લઈને રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે ઘણી વખત જાણ્યે અજાણ્યે આપણા સાથે સામે વાળું વ્હીકલ ટકારાય જાય છે અથવા તો ટકરાતા ટકરાતા આપણે બચી જઈએ છીએ આવી સ્થિતિમાં તમારું મગર અશાંત થી જા છે એટલે જ્યારે પમ તમે રોડ પરથી કે બહાર હાઈવે પરથી જતા હોય અને આવી જ કોઈ અકસ્માત સર્જાતા બચી જાય તેવી ઘટના બને ત્યારે હાફળાફાફળા બનવું નહી અને કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ
સૌ પ્રથમ જ્યારે પણ તમારી ગાડી ઠોકાઈ છે અથવા તો સામે વાળા વ્હીકલ સાથે ટકરાતા ટકરાતા બચી જાય છે ત્યારે તમારે ઝઘડો કરવાને બદલે સોરી કહીને વાત પતાવાનો પ્રયત્ન કરવો
ત્યાર બાદ બીજો સ્ટેપ આવે છે તમારા દિમાગનું સંતુલન, હંમેશા ગુસ્સો કરવાથઈ વાત બગળે છે જેથી મનને શઆંત રાખવા ઊંડો શ્વાસ લો સોરી કહી તમારી ગાડીને સાઈડમાં પાર્ક કરીદો અને 2 મિનિટ માટે મનને શાંત રાખી દો.
હવે ગાડીને સાઈડમાં મૂકીને થોડી વાર સુધી તમે ત્યાજ ઈભા રહી જાવ અથવા શઆંતિથી બેસી જાવો તરત ડ્રાઇવિંગ કરીને ગાડી લઈને નીકળી ન જાઓ જો તમે તરત જ ામ કરશો તો તમારા હાથ પગ ઘ્રુજશે અને ફરી આવી ઘટના થવાની શક્યતાઓ વધે છે.
જ્યારે પણ એકસ્માત થતા બચી જાય છે તેવી સ્થિતિમાં તરત ત્યાથઈ નીકળતા થવું નહી ત્યા થોડો વિરામ સાઈડમાં લઈ લેવો જેથી કરીને તમારું મન શાંત થઈ જાય.
આ આખી ગેમ માઈન્ડની છે જેથી કરીને મન જ્યારે શઆંત પડે ત્યાર બાદજ ડ્રાઈવ કરીને જ્યાં જવું હોય ત્યા જાઓ.