Site icon Revoi.in

જો કોઈ નાનું બાળક સિક્કો કે પછી કોઈ વસ્તુ ગળી જાય તો શુ કરશો- વાંચીલો આ ટિપ્સ

Social Share

 

સામાન્ય રીતે જે ઘરમાં નાના બાળકો હોઈ છે તેમણે હંમેશા સતર્ક રહેવું પડે છે ક્યાક નજર ચૂંક થાય અને બાળક આડી મવશી વસ્તુ મોઢામાં નાખી દે તેનો ડર રહે છે, જો કે સતત ધ્યાવન રાખવા છંત્કા ક્યારેક બાળક સિક્કો,દવા,કે કોઈ બીયો અવું કંઈક ગળી જોય તો તમે શું કરશો? આ માટે અમે તમને કેટલીક ટિપ્સ બનાવીશું જેના થકી તાત્કાલિક તમે બાળકના ગળામાં ફસાયેલી વસ્તુ નિકાળી શકશો

જો કે પહેલા તો આપણે ડોક્ટર પાસે જ જઈએ તે વાસ સહજ છે પરંતું ક્યારેક પરિસ્થિતિ એવી છે કે ડોક્ટર સુધી પહોંચતા વાર લાગે છે અથવા ડોક્ટર હાજરમાં નથી તેવી સ્થિતિમાં આ ટિપ્સ આશિર્વાદ સમાન સાબિત થાય છે

બાળ સિક્કો જ્યારે ગળી ગયું હોય અને નિકળતો જ ન હોય ત્યારે તેને કેળા ખવડાવવા જોઈએ જેથી મળ વાટે આ સિક્કો બહાર આવી જાય

સૌ પ્રથમ બાળકને આગળની તરફ નામાવીલો ત્યાર બાદ તેની છાતીને થબથબાવો અને પછી પીઠ પર બે થી ત્રણ વખતે ઘીમેથી હાથ વડે થપ્પા મારો, આમ વાંરવાર કરવાથી મોટા ભાગે ગળામાં અટક્યો હોય તે  સિક્કો નીકળી જાય છે.

બીજી રીત એ છે કે તમારા બાળકની પાછળ ઊભા રહો અને તેના પેટ પર પાછળથી જ તમારપા બન્ને હાથ વડે ફીટ પકડી અને ઘીમે રહીને બાળકના પેટ પર થોડુ દબાણ આવે તે સ્થિતિમાં આંચકો મારો, આ બધી પ્રોસેસમાં ખાસ બાળકને નુસખાન ન થાય તેની ખાતરી તમારે લેવી જરુર છે.

સિક્કો ગળી જાય ત્યારે તમારા બાળકને તમારે મોટે મોટેથી ઉઘસ કરવાનું કહેવાનું જેથી ઉધરસ સાથે સિક્કો બહાર આવી શકે અને જો શક્ય હોય બાળક સમજગાર થોડૂ મોટું હોય તો હાથની આંગળી વડે તેને વોમિટ કરાવાનો પ્રયત્ન કરો આન કરવાથી સિક્કો જો અટક્યો હશે તો નીકળી જશે

નોંધઃ– આ દરેક ઉપચારો પેઢીઓથી ચાલી આવતા અને અનેક ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે તેના પરથી લખાયેલ છે.આ કરતા વખતે બાળકને કોી પણ નુકશાન ન થાય તેની ખાતરી તમારે પોતે લેવાની છે.