1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. WHATSAPP હવે દર મહિને મોકલાશે આ રિપોર્ટ, લોકોને મળશે અપડેટ
WHATSAPP હવે દર મહિને મોકલાશે આ રિપોર્ટ, લોકોને મળશે અપડેટ

WHATSAPP હવે દર મહિને મોકલાશે આ રિપોર્ટ, લોકોને મળશે અપડેટ

0
Social Share

WHATSAPPએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સારા બદલાવ કર્યા છે. આ દરમિયાન કેટલાક નવા ફીચર્સ આવ્યા છે. એવા ઘણા ફીચર્સ આવ્યા છે જેને યૂઝર્સને આકર્ષિત કર્યા છે. હવ WHATSAPP એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે. WHATSAPPના આ નવા અપડેટને બીટા વર્ઝન પર જોવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર આ દર મહિને ઓટોમેટિક એકાઉન્ટ અને ચેનલમાં રિપોર્ટ તૈયાર કરશે.

WHATSAPP ફીચર્સ ટ્રેકર WABetalnfo એ નવા ફીચર્સની જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર્સ ઓન થવાથી દર મહિને રિપોર્ટ મળશે. આ રિપોર્ટમાં એકાઉન્ટ અને ચેનલ બંન્નેની એક્ટેવિટી રહેશે. આ રિપોર્ટમાં ફીચર્સની પમ જાણકારી મળશે જે ફીચર્સ એ મહિને લોન્ચ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલા WHATSAPPએ વેબ વર્ઝન માટે ચેટ લોક ફીચર્સ પેશ કર્યું હતુ. જો કે આ ફીચર્સ હાલ બીટા યૂઝર્સના માટે ઉપલબ્ધ છે. ચેટ લોક માટે વેબ વર્ઝનમાં અલગથી એક ટેબ મળશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code