જી 20 સમિટમાં કયા નેતાઓ હાજરી નહી આપે તેના બદલે ખાસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએઃ વિદેશમંત્રી એસ જયશંકર
દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતામાં હાલ વ્યસ્ત છે 9 અને 10 તારીખના રોજ દિલ્હીમાં જી 20 સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક નેતાઓ ભારત આવી રહ્યા છે તો વળઈ કેટલાક નેતાઓ એ ભારતમાં યોજાનાર આ સમ્મેલનમાં હાજર ન થવાનો પણ નિર્ણય લીઘો છે જેને લઈને કેટલાક લોકો દ્રારા સતત અટકળોબાજી ચાલતી હોય છએ ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે કડક સંદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે G20 સમિટને છોડવાની યોજના બનાવી રહેલા કેટલાક નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, ‘મુખ્ય મુદ્દાઓ’ પર દેશો દ્વારા લેવામાં આવેલી સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ વાત એસ જયશંકરે ત દૂરદર્શન ડાયલોગ, G20: ધ ઈન્ડિયામાં બોલતી વખતે કહી હતી. તેમણે કહ્યું કે આગામી બેઠકમાં G20ના દરેક સભ્ય વૈશ્વિક રાજકારણમાં યોગદાન આપશે. વઘુમાં તેમણે કહ્યું, “તેથી હું કહીશ કે કયા દેશે કયા સ્તરે આવવાનું પસંદ કર્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, વાસ્તવિક મુદ્દો એ છે કે જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ શું પોઝિશન લે છે. જેના વિશે આપણે આ G20 માં વાત કરી રહ્યા છીએ.” “તે યાદ કરવામાં આવે.