Site icon Revoi.in

ગેમ એડિક્શન શા માટે થાય છે અને તે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં કેવી રીતે અવરોધ ઊભો કરે છે?

Social Share

ગેમ એક પછી એક ટાસ્ક પછી નવા ટાસ્ટ અને ચેલેન્જને સ્વીકાર કરવાનો પડકાર આપે છે જેથી તે વિજેતા જાહેર ના થાય ત્યાં સુધી આગલા તબક્કામાં જવાની તેની ક્ષમતા સાબિત કરે. આ સરળ દેખાતી રમતો વ્યસનનું રૂપ ધારણ કરે છે

ગેમ એડિક્શન અસર
બાળકોને ગેમ બંધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે વાસ્તવિક દુનિયા તેમને ખૂબ જ સામાન્ય અને કંટાળાજનક લાગે છે અને તેમની રમત જેટલું રસપ્રદ કંઈ જ લાગતું નથી, જેના કારણે તેઓ ચીડિયા વર્તન કરવાનું શરૂ કરે છે. પછી જ્યારે તેઓ ફરીથી ગેમ મેળવે છે, ત્યારે તેઓ સામાન્ય બની જાય છે અને એક હીરોની જેમ અનુભવે છે જે વિશ્વને બચાવવા માટે બહાર છે. પછી તેઓ જેટલી વધુ ગેમ રમે છે, આ વ્યસનમાંથી મુક્તિ મેળવવી તેટલી મુશ્કેલ બની જાય છે.

બાળકોને ગેમના વ્યસનથી કેવી રીતે બચાવશો?