શિયાળામાં શા માટે ખાવામાં આવે છે ઠોઠાઃ જાણો ઠોઠા કયું કઠોળ હોય જેના સેવનથી થાય છે ફાયદો
- સુકી તૂવેર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- તેનાથી થાય છે ઘણા ફાયદા
- ઠંડીની ઋતુમાં ખાવી અતિ ફાયદાકારક
સામાન્યી રીતે દાળ કઠોર આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક ગણાય છે, કઠોળમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોવાથી ડોક્ટરો પણ બિમાર હોઈએ ત્યારે કઠોળ ખાવાની સ્લાહ કરતા હોય છે, ત્યારે તમે ઠોઠાનું નામ તો સાંભળ્યું જ હશે,જેને સાદી ભાષામાં કહીએ તો સુકી તૂવેર કહી શકાય. આ સુકી તૂવેરમાં અનેક પ્રકારના તત્વો સમાયેલા છે.સુકી તૂવેર ખાસ કરીને પ્રોટીનનો મોટો સ્ત્રોત ગણાય છે જે કોઆને પ્રોટીનની ઉણપ હોય તે લોકોએ તેનું સેવન કરવું જોઈએ જેનાથી ઘણા ફાયદાઓ થાય છે.
ઘણા વિસ્તારોમાં શિયાળો આવતાની સાથે જ ઠેર ઠેર ઠોઠા વેચાવાનું શરુ થઈ જાય છે આ ઠોઠા એટલે કે સુકી તૂવેર નું શાક જેને ઠોઠા કરીકે ઓળખાય છે જે ખાસ શિયાળામાં જ્યારે લીલી તૂવેર સુકી થઈ જતા તેને કાઢી લેવામાં આવે છે ત્યારે મોટા પ્રમાણમાં તેનો સંગ્ર કરાય છે જેને આપણે સુકી તૂવેર ્ને તેમાંછથી તૂવેરની દાળ બને છે.
જાણો તૂવેરમાં રહેલા તત્વો અને તેને ખાવાથઈ થયા ફાયદા
- જો તમારા શરીરનું મેટાબોલીઝમ ધીમું પડી જાય તો તુવેરનું સેવન કરવું જોઈ
- જ્યારે પ્રોટીનની સમસ્યા સર્જાય છે તો વજન ઉતરતું નથી તેથી ખોરાકમાંમ પ્રોટીનને સામેલ કરો
- તૂવેરમાં પ્રોટીનની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે, ખોરાકમાં પ્રોટીન ”એમીનો એસિડ” તરીકે રહેલું છે.
- પ્રાટીનની કમીછી કસરત કરો તો પણ તમારું શરીર સ્નાયુબદ્ધથતું નથી જેથી પ્રોટીનનું સેવનઘણું મહત્વ ધરાવે છે.
- જો તમને થાકની સમસ્યા હોય ત્યારે તમે બાફેલી સુકી તૂવેર ખાી શકો છો.
- સુકી તૂવેર યકાવાથી તમારી ભૂખ સંતોષાય છે અને પુરતુ પ્રોટીન મળી રહે છે.
- હાડકામાં થતા દુખાવામાં તૂવેરની સેવન ઉત્તમ ગણાય છે,જેનાથી હાડકાો પણ મજબૂત બને છે
- ઠોઠાની તાસિર ગરમ હોય છે એટલે શિયાળામાં તેમાં લસણ,લીલા કાંદા નાખીને રસા વાળા બનાવવામાં આવે છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને શિયાળઆમાં શરીરને ગરમ રાખવાનું કામ કરે છે.
- ડાંગ વિસ્તારમાં લોકો રાઈસ સામે ઠોઠા બાફીને ખાય છે તેમાંથી ભરપૂર એનર્જી મળ મળી હે છે.