Site icon Revoi.in

શિયાળામાં શા માટે ખાવામાં આવે છે ઠોઠાઃ જાણો ઠોઠા કયું કઠોળ હોય જેના સેવનથી થાય છે ફાયદો

Social Share

સામાન્યી રીતે દાળ કઠોર આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક ગણાય છે, કઠોળમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોવાથી ડોક્ટરો પણ બિમાર હોઈએ ત્યારે કઠોળ ખાવાની સ્લાહ કરતા હોય છે, ત્યારે તમે ઠોઠાનું નામ તો સાંભળ્યું જ હશે,જેને સાદી ભાષામાં કહીએ તો સુકી તૂવેર કહી શકાય. આ સુકી તૂવેરમાં અનેક  પ્રકારના તત્વો સમાયેલા છે.સુકી તૂવેર ખાસ કરીને પ્રોટીનનો મોટો સ્ત્રોત ગણાય છે જે કોઆને પ્રોટીનની ઉણપ હોય તે લોકોએ તેનું સેવન કરવું જોઈએ જેનાથી ઘણા ફાયદાઓ થાય છે.

ઘણા વિસ્તારોમાં શિયાળો આવતાની સાથે જ ઠેર ઠેર ઠોઠા વેચાવાનું શરુ થઈ જાય છે આ ઠોઠા એટલે કે સુકી તૂવેર નું શાક જેને ઠોઠા કરીકે ઓળખાય છે જે ખાસ શિયાળામાં જ્યારે લીલી તૂવેર સુકી થઈ જતા તેને કાઢી લેવામાં આવે છે ત્યારે મોટા પ્રમાણમાં તેનો સંગ્ર કરાય છે જેને આપણે સુકી તૂવેર ્ને તેમાંછથી તૂવેરની દાળ બને છે.

જાણો તૂવેરમાં રહેલા તત્વો અને તેને ખાવાથઈ થયા ફાયદા