શરુઆતનો વસારદ શા માટે આરોગ્ય માટે સારો ગણાય છે,જાણો વરસાદમાં ન્હાવાના ફાયદાઓ વિશે
- વરસાદમાં ન્હાવાથી થાય છે લાભ
- શરીર પરની ફુલ્લીઓ વરસાદમાં ન્હાવાથી મટે છે
સામાન્ય રીતે વરસાદમાં ભીંજાવું સૌ કોઈની પસંદ હોય છે જો કે ઘણા એવા પણ લોકો હોય છે કે જેને વરસાદમાં ન્હાવું પસંદ નથી, પમ જો વરસાદમાં ન્હાવામાં આવે તો ઘમા ફાયદાલ થાય છે એટલે જો તમને ન પસંદ હોય તો પમ સિઝનમાં 2 થી 3 વખત તો ભર વરસાદમાં ન્હાઈજ લેવું જોઈએ ,તો ચાલો જાણીએ વરસાદમાં ન્હાવાથી શુ શું લાભ થાય છે.
વરસાદમાં ન્હાવાના લાભ વિશે જાણો
કહેવામાં આવે છે કે વરસાદનું પાણી ખૂબ હલકું હોય છે. તેના pH લેબલમાં આલ્કલાઇન પણ હોય છે, જે તમારા મનને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. વરસાદના પાણીમાં એવા સુક્ષ્મજીવો હોય છે જે વિટામિન B12 ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે
બીજી તરફ જે લોકો પોતાના વાળને લઈને ખૂબ જ ચિંતિત છે, તેઓ પણ વરસાદના પાણીમાં નહાવાથી આ ચિંતા ઓછી કરી શકે છે. કારણ કે વરસાદનું પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં રહેલ આલ્કલાઇન તમારા વાળના મૂળમાંથી ગંદકીને સાફ કરી શકે છે. વરસાદમાં નિયમિત નહાવાથી તમારા વાળ સુંદર અને સુંદર દેખાય છે.
વરસાદમાં નહાવાથી તમારો તણાવ પણ દૂર થાય છે. વરસાદમાં નહાવાથી શરીરમાંથી એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ બહાર આવે છે. તેઓ તમારી ચિંતા અને તણાવને દૂર કરીને તમારા મૂડને ખુશ કરવાનું કામ કરે છે.
વરસાદના ઠંડા પાણીમાં સ્નાન કરીને તમે આ ફોલ્લીઓથી રાહત મેળવી શકો છો. રેઈન બાથ તમારા શરીરને માત્ર ઠંડક જ નહીં આપે પણ ફોલ્લીઓની સારવાર પણ કરે છે.
શરીરમાં અળાઈ થઈ હોય કે ફુલ્લીઓ થઈ હોય જ્યારે તે વરસાદના પાણીમાં આવે છે તો તેમાં આવતી ખંજવાળ મટે છે અને થોડા જ દિવસોમાં ફુલ્લીઓ મટી જાય છે
નોંધઃ- વરસાદમાં ન્હવાથી બીમાર પણ થવાય છે એટલે જો કે, વરસાદમાં નહાયા પછી વાળને હળવા શેમ્પૂથી ધોવા જોઈએ.અને વરસાદમાં ન્હાયા બાદ ગરમ પાણીની સ્ટિમ લેવી જોઈએ વિક્સ લગાવી જોઈએ અથવા ઇકાળો પીલેવો જોઈએ જેથી શરદી ન થાય, અને ગરમ પાણીથી ન્હાઈ પણ લેવુંવ જોઈએ