Site icon Revoi.in

મહિલાઓએ સશક્ત દેખાવા માટે પેન્ટ પહેરવાની જરૂર નથી, આ ફેશન ટીપ્સ અપનાવી શકો છો

Social Share

મહિલાઓએ પોતાની તાકાત સાબિત કરવા માટે પુરુષોની જેમ કપડા પહેરવાની જરૂર નહીં હોવાનું જાણીતી ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મહિલાઓ એક જ સમયે ખુબસુરત અને શક્તિશાળી લાગી શકે છે, કારણ કે શક્તિ અંદર હોય છે. ડ્રેસ એ જ પહેલો જે કમ્ફર્ટેબલ હોય અને આપની પર્સનાલિટીને શોભે. જરૂરી નથી કે, પેન્ટ-શર્ટ પહેરીને જ મહિલાઓ ખુદને સ્ટ્રોંગ સાબિત કરી શકે છે. પર્સનાલિટી ત્યારે જ બહાર આવે છે જ્યારે આપનું ડ્રેસ સિલેક્શન અને તેને સાથે રાખવાની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ.

ઉપરથી નીચે સુધી સિંગલ કલર ડ્રેસ પહેરવી જોઈએ. ફેશનની દુનિયામાં તેને મોનોક્રોમેટિક ટ્રેન્ડ કરવામાં આવે છે. સિંગલ ડ્રેસમાં આપ પરફેક્ટ નથી મેળવી શકતા તો સેમ કલરમાં કોન્ટ્રાસ્ટ ઓપશન પસંદ કરવો જોઈએ. આઉટફિટમાં એક જ કલરના બે અલગ-અલગ શેડ રાખવા જોઈએ.

સેમ કલરનો ડ્રેસ પહેરો ત્યારે તે જ કલરના ફુટવેર ના પહેરવા, એટલે કે સફેદ કલરના ડ્રેસ સાથે સફેદ શૂઝ ના પહેરવા જોઈએ. તેની જગ્યાએ ગોલ્ડન અથવા સિલ્વર જેલા મેટેલિક્સ શેડ્સ ટ્રાઈ કરવો જોઈએ.લેયરિંગની મદદથી આપ લુકમાં વધારે નિખાર લાવી શકો છે. લેયરિંગ માટે હંમેશા એવી એસસરીઝ પરંદ કરો જે આત્મિવિશ્વાસની સાથે પહેરી શકો.

દરેક દિવસે આપને ફોર્મલ દેખાવવું જરૂરી નથી. ક્યારેક-ક્યારેક થોડા કેયર ફ્રી પણ થવું જોઈએ. કન્ફર્ટ માટે હવે લોકો સ્ટાઈલ સાથે સમજોતો કરે છે. યુવા પેઢી ઓવરસાઈસ ડ્રેસને સ્ટીઈલશ તરીકે અપનાવી રહ્યાં છે. મોટી બ્રાન્ટમાં પોતાના ડિઝાઈનર કલેકશનને સામેલ કર્યું છે. હિલ્સથી વધારે ફ્ટએવરને મહત્વ આપવામાં આવે છે. એટલે ફેશનેબલ બનવા માટે કોઈ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. કન્ફર્ટની સાથે હવે દરેક પ્રસંગમાં કેરી કરવામાં આવે છે.

જ્યારે તેમે સિંગલ કલર ડ્રેસમાં સારો લુક જોઈએ છે અને આપના મન શેડ્સ સાથે રમત ના રમો, તો ટેક્સચર્સ કે સાથે એક્સપેરિમેન્ટ કરો. એવામાં કોટનને સિયુડ, જર્સીને લેસ અને ક્રોચેટ વર્કના સિલ્કને સાથે કેરી કરી શકો છે. આ ઉપરાંત અન્ય ઓપ્શન પણ આપની પાસે છે. જેમ કે જર્સી ફેબ્રિકની પ્લોટેડ ગ્રે ટ્રાઉજર્સની સાથે સિક્કન ટોપ પહેરી શકો છે. આવી જ રીતે કોટન પેન્ટસની સાથે સિલ્ક બ્લાઉઝ અને વીવ જેકેટ મેચ કરી શકો છો.

એટ્રેક્ટિવ દેખાવા માટે એક જ સમય પર માત્ર એક જ વસ્તુ સાથે એક્સપેરિમેન્ટ કરો. ઓફિસ જવા માટે રાતના જ વિચાર કરી લો કે, શું પહેરવું છે. જો કે મોનોટોનસ ન લાગે. ડ્રેસ ઉપરાંત એસેસરીઝ અને મેકઅપ ઉપર ફોકસ રાખો. જેમ કે સ્માર્ટ વોચ. રેડ લિપ કલર થથવા ફરી જ્વેલરી ઉપર ધ્યાન આપો. તેમજ એક ક્લાસીક હેન્ડબેગ સાથે લાખીને વધારે આકર્ષક લાગશો.

(Photo-Social Media)