Site icon Revoi.in

 લેપટોપને ખોળામાં લઈને કલાકો સુધી કામ કરો છો? તો તમે હાથની આગંળીઓ અને મસલ્સનો દુખાવો નોતરી રહ્યા છો

Social Share

 

આજકાલ ઘણા લોકો વર્કફ્રોમ હોમ કરતા જોવા ણળે છે,ખાસ કરીને જે લોકો પીસીના બદલે લેપટોપ પર કામ કરતા હોય છે તેઓની એક આદત હોય છે કે તેઓ લેપટોપને સતત ખોળામાં રાખીને કામ કરે છે,જો કે આ આદત અનેક બીમારીઓનું કારણ બની શકે છે,જો તમે સતત 5 થી વધુ કલાક ખોળામાં લેપટોપ લઈને બેસો છો તો તમારા હાથની આગંળીઓની નસ ખેચાવાથી લઈને હાથ ધુખવાની સમસ્યાઓ થાય છે.

 એક જાણકારી પ્રમાણે સલતત ખોળામાં લેપટોપ લઈને બેસવાથી હાથમા સમલ્સ ખૂબ દુખ છે તે એટલી હદે દુખે છે કે રાતે સુતા વખતે પણ હાથ ભારે લાગે છે પરિણામે ઊઁધ આવતી નછી

આ સાથે જ લેપટોપની જે હિટ બને તે તેની સીધી એસર શરીર પર થાય છે.જોલેપટોપમાંથી નિકળતી હીટ આપણી સ્કિન અને અંદરના ટિશ્યુના ડેમેજ કરવામાં મનહત્વનો ફાળો આપે છે. જેથી બોડીમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે.

 આ સાથે જ માથાના દુખાવાની સમસ્યાઓ પણ સર્જાય છે. તેનાથી સતત માથુ દુખ્યા કરે છે. આ ડિવાઇસમાંથી નિકળતી હિટ ફ્રિકવેન્સી રેડિએશન છોડે છે અને બ્લુટુથ કનેક્શનથી જ રેડિએશન બહાર આવે છે જે આપણા શરીરને બિમાર પાડી શકે છે.

મોટાભાગનાં લોકો લેપટોપને ખોળામાં લઇને બેસવાથી બોડીમાં દુખાવો થાય છે. લેપટોપ એકદમ નજીક હોવાથી આંખો નબળી થવાના ચાન્સ રહેલા છે ,જેમ તમે લેપટોપનો ઉપયોગ નજીકથી કરશો તેમ તેની આડઅસર આંખો પર પણ પડી શકે છે.