ગુજરાતમાં 21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે
ટેકાના ભાવે રૂ.1,903 કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદાશે ખેડૂતો પાસેથી રૂ.767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર […]