ભાજપના નેતાઓના પીઠબળને લીધે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છેઃ કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતમાં 1795 આરોપીઓની ધરપકડ બાકી બેફામ બનેલા ભૂમાફીયાઓ માફિયાઓનું સત્તા પક્ષ સાથે જોડાણ અસામાજિક તત્વોના લીસ્ટમાં ભાજપના ખેસ પહેરેલા અસામાજિક તત્વો વધુ ગાંધીનગરઃ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર તરફથી જે જવાબો મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન રહ્યું નથી. ગુજરાત વિધાનસભામાં સરકાર ધ્વારા રજૂ કરવામાં […]