ગુજરાત સરકાર દેવું કરીને ઘી પીવે છે, પ્રતિ વ્યક્તિ 66,000નું દેવું છેઃ કોંગ્રેસ
2027-28માં બાળક 89,000 રૂપિયાના દેવા સાથે જન્મશેઃ અમિત ચાવડા વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ ગુજરાતનું દેવું 3,99,633 કરોડ રૂપિયાએ પહોચ્યુ વર્ષ 2026-27ના અંતે દેવું વધીને 4,73,651 કરોડ રૂપિયા થશે ગાંધીનગરઃ ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે. દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની […]