પ્રધાનમંત્રી મોદી અને EUના વડા ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે બેઠક યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું સ્વાગત કર્યું હતું. યુરોપિયન કમિશનના પ્રમુખ દ્વિપક્ષીય વાટાઘાટો માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. યુરોપિયન યુનિયન (EU) ના 27 દેશોનું પ્રતિનિધિત્વ કરતા વોન ડેર લેયેન ભારતની બે દિવસીય મુલાકાતે છે. તેમની સાથે યુરોપિયન કમિશનના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ છે. આજે સવારે, ભારત અને EU […]