દુનિયાને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે: નરેન્દ્ર મોદી
ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી દઉં કે ભારત પરિણામો આપે છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો એક નવો યુગ જોયો છે. પીએમ મોદીએ ત્રણ નવા ક્ષેત્રોની […]