ભારતઃ સ્પામ રોકવામાં નિષ્ફળ રહેતી ટેલિકોમ કંપનીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટેલિકોમ સેવા પ્રદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC) અને SMS સાથે સંકળાયેલા સુધારેલા નિયમોનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો તેમને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા ફટકારવામાં આવશે. ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી સરકાર દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) […]