ભારતની ‘લુક ઇસ્ટ’ નીતિ ‘એક્ટ ઇસ્ટ’માં પરિવર્તિત થઈ ગઈ છે: ઉપરાષ્ટ્રપતિ
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, “દાયકાઓ અગાઉ ભારત સરકારે ‘લુક ઇસ્ટ’ની નીતિ રજૂ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ‘એક્ટ ઇસ્ટ’માં પરિવર્તિત કરી દીધું કારણ કે માત્ર જોવું પૂરતું નથી; ક્રિયા આવશ્યક છે. અને જ્યારે પગલાં લેવામાં આવે છે, ત્યારે આપણે નોંધપાત્ર ફેરફારો જોઈએ છીએ. હવાઈ મુસાફરી હોય, એરપોર્ટ હોય, રેલવે કનેક્ટિવિટી […]