પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં એલોન મસ્કને સાથે દ્વિપક્ષીય સ્તરે બેઠક કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન એલોન મસ્કને મળશે. એલોન મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સહાયક તરીકે ઉભરી આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન અન્ય નેતાઓને પણ મળે તેવી અપેક્ષા છે, પરંતુ મસ્ક સાથેની તેમની મુલાકાત સૌથી ખાસ રહેશે છે. ગત રાત્રે પીએમ મોદી બુધવારે મોડી […]