અમદાવાદમાં ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટ કુલ 54 હોલમાં રમાશે. આ મેદાનમાં 126 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 123 વ્યાવસાયિક અને ત્રણ એમેચ્યોર ખેલાડીઓનો સમાવેશ થશે. પહેલા બે રાઉન્ડમાં નવ-નવ હોલ હશે. આ […]