રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]

અમદાવાદમાં બીઆરટીએસ સેવાએ 5 વર્ષમાં રૂપિયા 511 કરોડની ખોટ કરી

બીઆરટીએસની હાલત એએમટીએસ જેવી થઈ રહ્યાનો આક્ષેપ બીઆરટીએસ કોરીડોરમાં એક કિમીનો રૂટ 10 કરોડમાં બનાવાયોઃ વિપક્ષ, બીઆરટીએસની દર વર્ષે ખોટ વધતી જાય છે અમદાવાદઃ શહેરી પરિવહન સેવા ખોટમાં ચાલી રહી છે. એએમટીએસ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. ત્યારે હવે બીઆરટીએસ સેવા પણ ખોટમાં ચાલી રહી છે. શહેરમાં જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૂટ […]

ગુજરાતમાં 29મી માર્ચથી વાતાવરણમાં પલટો સાથે માવઠાની શક્યતા

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી વાતાવરણમાં આવ્યો પલટો કેટલાક વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ માવઠુ પડશે તો કેરીના પાકને નુકશાન થવાની દહેશત અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. ત્યારબાદ તાપમાનમાં ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. ત્યારે 29મી માર્ચથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. અને કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડી શકે છે. એવી હવામાન વિભાગે આગાહી […]

અમદાવાદ શહેરમાં 12 વર્ષ બાદ વૃક્ષોની ગણતરી, ગુગલ મેપથી ડેટા તૈયાર કરાશે

એએમસીએ વૃક્ષોની ગણતરી માટે ખાનગી એજન્સીને કામ સોંપ્યુ વર્ષ 1012માં અમદાવાદમાં વૃક્ષોની સંખ્યા 6,18,000 નોંધાઇ હતી ગ્લોબલ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી ગણતરી કરાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે ઉનાળામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ક્રોક્રેટના જંગલ સમા હાઈરાઈઝ બિલ્ડિંગોની સંખ્યા વધતા સામે ગ્રીન કવર વિસ્તારમાં પણ […]

વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની ઉર્જા મંત્રીએ નેમ વ્યક્ત કરી

ગાંધીનગરઃ ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન, દેસાઇએ રાજયમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, તેમણે કહ્યું હતું કે, ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું […]

2026 સુધીમાં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 300 અબજ ડોલર સુધી પહોંચી જશે

થોડા સમય પહેલાં જ, ભારત મોટા ભાગે આયાત પર આધાર રાખતું હતું, જેમાં મોટા ભાગના ઇલેક્ટ્રોનિક્સની આયાત થતી હતી. જો કે, વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે, દેશ હવે તેના પોતાના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું નિર્માણ કરી રહ્યો છે, મોટા રોકાણો આકર્ષિત કરી રહ્યો છે અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપી રહ્યો છે. પરિણામે, […]

ભારતે પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું

નવી દિલ્હીઃ ભારતે તેનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે, જે ઓક્ટોબર સુધીમાં પરીક્ષણ માટે AIIMS દિલ્હી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય સારવાર ખર્ચ અને આયાતી તબીબી સાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો છે, કારણ કે હાલમાં 80-85 ટકા સાધનો આયાત કરવામાં આવે છે. સ્વદેશી MRI મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code