ભારતમાં ગુનો આચરીને હવે ગુનેગારો વિદેશ ભાગી નહીં શકે, પાસપોર્ટને લઈને બનાવાયા નવા નિયમો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારને ધ્યાનમાં આવ્યું છે કે ગુનેગારો ગુનાથી બચવા વિદેશ ભાગી જતા હોય છે. ત્યારે હવે આ બાબતે સરકાર ગંભીર બની છે. ત્યારે ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે. જેના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નાનો – મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે તો તેને […]

અમદાવાદના ઓઢવ નજીક કારના ચોરખાનામાંથી 29 કિલો ચાંદી પકડાઈ

પોલીસે કારની તલાસી લેતા ચાંદીનો જથ્થો મળી આવ્યો પોલીસે બે શખસોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી કારમાં સીટ નીચે ગુપ્ત ખાનું બનાવીને નટ-બોલ્ટ ફીટ કરી દીધા હતા અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બાતમીને આધારે પીસીબી પોલીસે એક કારને રોકીને તપાસ કરતા કારમાંથી 29 કિલો ચાંદીનો જથ્થો પકડાયો હતો. કારમાં પાછળની સીટ નીચે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું […]

અમદાવાદમાં 100 કિલો સોનું પકડાયાનો મામલો, આરોપી ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો હતો

કરોડો રૂપિયાના કાળા કારોબારની તપાસ મુંબઈ સુધી લંબાવાઈ આરોપીએ સોનું અને રોકડ નાણા સંતાડવા પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો DRIના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર નજર રાખતા હતા અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ દરોડો પાડીને અંદાજે 100 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]

મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ મહાકુંભના આયોજન પર વાત કરી હતી. તેમજ તેમણે આ કાર્યક્રમમાં યોગદાન આપનારાઓનો આભાર માન્યો હતો. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ભાષણ આપવા આવ્યો છું. આજે ગૃહ દ્વારા, હું દેશવાસીઓને નમન કરું છું જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું […]

ભારત અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા થયા સંમત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા, વણવપરાયેલી સંભાવનાઓને સાકાર કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસમાં યોગદાન આપવા સંમત થયા હતા. આ દ્વિપક્ષીય બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, બંને નેતાઓએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સતત વેપાર અને રોકાણ વૃદ્ધિનું સ્વાગત કર્યું […]

અમદાવાદના પાલડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ રકમ મળી

DRI અને ATSએ પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાં પાડ્યો દરોડો, બંધ ફ્લેટ શેર બજારના ઓપરેટરની માલિકીનો છે, કાળાનાણાથી સોનુ ખરીદાયેલુ હોવાથી અટકળો અમદાવાદઃ  શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડતા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાનું કહેવાય છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code