આત્મનિર્ભરતાની દિશામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા : PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઊર્જા ક્ષેત્રમાં સ્થાઈત્વ અને આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા પર કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવેલી સમજદારી ભરી ટિપ્પણીની પ્રશંસા કરી. ડૉ. સિંહ દ્વારા એક્સ પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું કે,” જીતેન્દ્ર સિંહે, ભારતના સતત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્યના પ્રયાસમાં પરમાણુ ઉર્જા કેવી […]