ગુજરાતમાં એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 17 કરોડ વૃક્ષો વવાયા
દેશમાં એક પેડ માં કે નામ હેઠળ કુલ 121 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર બોટાદ જિલ્લામાં 4.48 લાખ અને કચ્છના માંડવીમાં 3.64 લાખ રોપાઓનું વાવેતર વર્ષ 2024-25માં 21,076 માનવ દિનની રોજગારી અપાઈ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ […]