નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ
PMBJP ના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે હાલ દેશમાં 15,000 અને ગુજરાતમાં 750થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત છેલ્લા બે વર્ષમાં જન ઔષધિય કેન્દ્રો દ્વારા રૂ. 3 હજાર કરોડથી વધુની દવાઓનું વેચાણ ગાંધીનગરઃ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું […]