ગુજરાતમાં ઉનાળામાં ગામડાંઓ કે શહેરોમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય
ડેમોમાં સરેરાશ 50થી 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે નર્મદા કેનાલોના રિપેર માટે સિંચાઈ માટે પાણી બંધ થશે પણ પીવાનું પાણી મળી રહેશે પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નર્મદા યાજનાને લીધે મહદઅંશે હલ થઈ ગઈ છે. જેમાં સૌની યોજનાને લીધે રાજકોટ સહિતના ડેમોમાં નર્મદાનું પાણી […]