ગુજરાતમાં 7612 અસામાજિક માથાભારે તત્વોની યાદી તૈયાર, પોલીસ દ્વારા કરાશે કાર્યવાહી

પોલીસે તૈયાર કરેલી યાદીમાં 3264 બુટલેગરો, 179 ખનીજ માફિયાનો સમાવેશ માથાભારે તત્વો સામે પાસા અને હદપારી સહિત અટકાયતીના પગલાં લેવાશે ગુંડાગીરી કરનારા તત્વો સામે આકરા પગલાં લેવાશે અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક બાદ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના તમામ જિલ્લા અને પોલીસ સ્ટેશનો દ્વારા […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા

અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા પ્રચાર-પસાર માટે રૂ. 7 કરોડના ફંડની જોગવાઈ રાજ્યમાં 35,008 લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે,રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી મળતા અંગોને અન્ય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા […]

ગુજરાતમાં UCC અંગે નાગરિકો 15મી એપ્રીલ સુધી સુચનો મોકલી શકશે

સૂચનો મોકલવાની સમયમર્યાદામાં કરાયો વધારો નાગરિકોને UCC અંગે સૂચનો મોકલવા સમિતિના અઘ્યક્ષની અપીલ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે ગાંધીનગરઃ સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા. 24/03/2025 હતી, જે હવે તા. 15/04/2025 કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં […]

ગુજરાત કોંગ્રેસમાં થઈ શકે છે મોટું પરિવર્તન, દિલ્હીમાં કલાકો સુધી ચાલ્યું મંથન

કોંગ્રેસ પાર્ટીએ નવા મુખ્યાલય ઈન્દિરા ભવનમાં તેના તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં 33 પ્રભારી અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં 8 અને […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતા પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે રાતે વાહનોનું પણ કર્યું ચેકિંગ શહેરના 28 PIની સાગમટે બદલી કરી દેવામાં આવી દારૂનું વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચની બાજ નજર અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતી જાય છે. ત્યારે ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ગત રાતે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેરીકેડ લગાવીને […]

યુએસ ટ્રેડ રિપ્રિસિપલ ટેરિફની ભારત પર બહુ ઓછી અથવા કોઈ અસર થશે નહીં, રિપોર્ટમાં દાવો

SBI રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, યુએસ ટ્રેડ રિપ્રિસિપલ ટેરિફની ભારત પર બહુ ઓછી અથવા કોઈ અસર થશે નહીં. રિપોર્ટમાં જણાવાયું છે કે આનું કારણ એ છે કે દેશે તેની નિકાસમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને મૂલ્યવર્ધન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વધુમાં, ભારત વૈકલ્પિક પ્રદેશોની શોધ કરી રહ્યું છે, યુરોપથી મધ્ય પૂર્વ થઈને યુએસ સુધીના […]

ભારતમાં ગુનો આચરીને હવે ગુનેગારો વિદેશ ભાગી નહીં શકે, પાસપોર્ટને લઈને બનાવાયા નવા નિયમો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારને ધ્યાનમાં આવ્યું છે કે ગુનેગારો ગુનાથી બચવા વિદેશ ભાગી જતા હોય છે. ત્યારે હવે આ બાબતે સરકાર ગંભીર બની છે. ત્યારે ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે. જેના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નાનો – મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે તો તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code