અમદાવાદના પાલડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ રકમ મળી
DRI અને ATSએ પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાં પાડ્યો દરોડો, બંધ ફ્લેટ શેર બજારના ઓપરેટરની માલિકીનો છે, કાળાનાણાથી સોનુ ખરીદાયેલુ હોવાથી અટકળો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડતા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાનું કહેવાય છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી […]