અમદાવાદમાં બીઆરટીએસ સેવાએ 5 વર્ષમાં રૂપિયા 511 કરોડની ખોટ કરી
બીઆરટીએસની હાલત એએમટીએસ જેવી થઈ રહ્યાનો આક્ષેપ બીઆરટીએસ કોરીડોરમાં એક કિમીનો રૂટ 10 કરોડમાં બનાવાયોઃ વિપક્ષ, બીઆરટીએસની દર વર્ષે ખોટ વધતી જાય છે અમદાવાદઃ શહેરી પરિવહન સેવા ખોટમાં ચાલી રહી છે. એએમટીએસ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. ત્યારે હવે બીઆરટીએસ સેવા પણ ખોટમાં ચાલી રહી છે. શહેરમાં જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૂટ […]