ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબો પગારથી વંચિત
ગ્રાન્ટ ન મળતા તબીબી કોલેજોના કર્મચારીઓને ફેબ્રુઆરીનો પગાર મળ્યો નથી છેલ્લા 10 દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગને કરાતા રજુઆતો વહેલીતકે ગ્રાન્ટ રિલીઝ કરવાની હૈયાધારણ અપાઈ અમદાવાદઃ ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબ પ્રાધ્યાપકો, અધ્યાપકોને ફેબ્રુઆરી મહિનાનો હજુ પગાર ન મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટ ન મળતા પગાર કરી શકાયો નથી. જોકે બે-ચાર […]