વિઝા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતમાં સાયબર સુરક્ષા તાલીમને મજબૂત કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)એ ભારતમાં સાયબર સુરક્ષા શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે ડિજિટલ પેમેન્ટમાં વૈશ્વિક અગ્રણી વિઝા સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સીમાચિહ્નરૂપ ભાગીદારી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સાયબર સિક્યોરિટી લીડર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઇએ)ને ડિજિટલ છેતરપિંડી અને ઉભરતા સાયબર જોખમોનો સામનો […]