અમદાવાદમાં 100 કિલો સોનું પકડાયાનો મામલો, આરોપી ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો હતો
કરોડો રૂપિયાના કાળા કારોબારની તપાસ મુંબઈ સુધી લંબાવાઈ આરોપીએ સોનું અને રોકડ નાણા સંતાડવા પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો DRIના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર નજર રાખતા હતા અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ દરોડો પાડીને અંદાજે 100 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરી […]