ગુજરાતમાં 7 જિલ્લામાં સફળતા બાદ હવે રાજ્યભરમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરાશે
વર્ષ 2019માં ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો 500 જનરક્ષક પીસીઆર વેન તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓનું રિયલટાઇમ મોનિટરિંગ થશે ગાંધીનગરઃ ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર […]