ગુજરાતમાં 1લી એપ્રીલથી જંત્રીના નવા દરનો અમલ થઈ જશે
રાજ્ય સરકાર સુધારેલી નવી જંત્રીના દર 30મી માર્ચે જાહેર કરે તેવી શક્યતા સરકારને 11000થી વધુ અરજીઓ જંત્રી દરમાં ફેરફાર માટે મળી હતી 6000 જેટલા અરજદારોએ જંત્રીમાં ઘટાડો કરવાની માગ કરી હતી ગાંધીનગર: ગુજરાતમાં નવી જંત્રીના સુચિત દર જાહેર કરીને તેનો અમલ 1લી એપ્રિલ 2025થી કરવાની સરકારે ત્રણ-ચાર મહિના પહેલા જાહેરાત કરી હતી. અને આ અંગે લોકો […]