અમદાવાદની ન્યુ તુલિપ સ્કૂલની માન્યતાના મુદ્દે હાઈકોર્ટે સુનાવણી ‘નોટ બીફોર મી’ કરી
અમદાવાદઃ શહેરની ધી ન્યુ તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોની કથિત ગેરરીતિના મુદ્દે CBSEના માન્યતા રદ્દ કરવાના નિર્ણયને પડકારતી અરજીને હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇની સિંગલ જજની બેંચે નોટ બિફોર મી કરી છે. જેથી હવે આ અરજી ઉપર સુનાવણી આગામી દિવસોમાં નવી બેંચ સમક્ષ હાથ ધરવામાં આવશે. કેસની વિગતો એવી હતી કે, શહેરમાં આવેલી જાણીતી ધી ન્યૂ […]