ગુજરાતના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : ઊર્જા મંત્રી
છોટાઉદેપુર જિલ્લાના 846 ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને કચ્છના ખેડુતોને દિવસે વીજળી અપાશે ‘કિસાન સૂર્યોદય યોજના‘ને સારી સફળતા મળી છે ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ […]