અમદાવાદના પાલડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ રકમ મળી

DRI અને ATSએ પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાં પાડ્યો દરોડો, બંધ ફ્લેટ શેર બજારના ઓપરેટરની માલિકીનો છે, કાળાનાણાથી સોનુ ખરીદાયેલુ હોવાથી અટકળો અમદાવાદઃ  શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડતા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાનું કહેવાય છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ખનીજ માફિયા સામે 17695 કેસ કરીને 309 કરોડની વસુલાત કરી

રાજ્યમાં ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવે છેઃ રાજપૂત મહિસાગર અને પંચમહાલમાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 30 લીઝને મંજુરી અપાઈ ગાંધીનગરઃ  વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે […]

ભાજપના નેતાઓના પીઠબળને લીધે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છેઃ કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતમાં 1795 આરોપીઓની ધરપકડ બાકી બેફામ બનેલા ભૂમાફીયાઓ માફિયાઓનું સત્તા પક્ષ સાથે જોડાણ અસામાજિક તત્વોના લીસ્ટમાં ભાજપના ખેસ પહેરેલા અસામાજિક તત્વો વધુ ગાંધીનગરઃ  વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર તરફથી જે જવાબો મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન રહ્યું નથી. ગુજરાત વિધાનસભામાં સરકાર ધ્વારા રજૂ કરવામાં […]

ગુજરાતમાં 25000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

જિલ્લા પંચાયતો હસ્તકના હેલ્થ સેન્ટરોમાં આરોગ્ય સેવા ખોરવાઈ નાણાકીય અને વહિવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું આરોગ્ય કર્મચારી મહાસંઘ લડી લેવાના મુડમાં અમદાવાદઃ ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ  આજે તા. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર […]

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબો પગારથી વંચિત

ગ્રાન્ટ ન મળતા તબીબી કોલેજોના કર્મચારીઓને ફેબ્રુઆરીનો પગાર મળ્યો નથી છેલ્લા 10 દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગને કરાતા રજુઆતો વહેલીતકે ગ્રાન્ટ રિલીઝ કરવાની હૈયાધારણ અપાઈ અમદાવાદઃ ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબ પ્રાધ્યાપકો, અધ્યાપકોને ફેબ્રુઆરી મહિનાનો હજુ પગાર ન મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા  ગ્રાન્ટ ન મળતા પગાર કરી શકાયો નથી. જોકે બે-ચાર […]

અમદાવાદની તંદુર હોટલમાં મહિલાની હત્યાનો આરોપી આણંદથી પકડાયો

યુવતીનો કથિત પ્રેમી હોટલમાં ગયો હોવાના સીસીટીવી કૂટેજ મળ્યા હતા યુવકનું મોબાઈલ લોકેશન ચેક કરતા તે આણંદમાં હોવાની માહિતી મળી હતી શહેર ક્રાઈમ બ્રાન્ચે પ્રેમી યુવકની હાથ ધરી પૂછતાછ અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક આવેલી તંદૂર હોટલમાંથી યુવતીની લાશ મળતા પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુવતીનો મોતનો ભેદ ઉકેલી […]

ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોડકાસ્ટ

નવી દિલ્હીઃ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ નહીં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સવારે (ભારતીય સમય મુજબ) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પીએમ મોદીનો આ પોડકાસ્ટ શેર કર્યો છે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ત્રણ કલાક લાંબા પોડકાસ્ટમાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code