અમદાવાદના રિવરફ્રન્ટ પર ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ ચલાવી ફિટ ઈન્ડિયા અભિયાનમાં જોડાયા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ ફીટ અને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ કરવું જરૂરી   અમદાવાદઃ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા […]

PMએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશેઃ મુખ્યમંત્રી

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું, બ્રાહ્મણ સમાજ એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે, વિવિધ સમાજો આવી સમિટ યોજીને ઉદ્યોગ–વેપારને વિકસાવવાની તક પૂરી પાડે છે    અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે  સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ […]

ગુજરાતમાં 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા DGPનો આદેશ

DGPએ પોલીસ કમિશ્નરો,રેન્જ વડા અને પોલીસ અધિક્ષકો સાથે તાકીદની બેઠક યોજી ગુંડા તત્વો સામે પાસા અને તડીપારની અસરકારક કાર્યવાહી કરવા આદેશ ખંડણી, ધાક-ધમકી,  દારૂ-જુગારનો ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી સહિતની યાદી તૈયાર કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ […]

અમદાવાદના વસ્ત્રાલમાં ગેન્ગવોર, વર્ચસ્વ જમાવવા નિર્દોષ લોકો પર હુમલા કરાયાં

રોડ પર જતા-આવતા નિર્દોષ નાગરિકો પર હુમલા કરાયા વાહનોના કાચ કાચતોડીને આતંક મચાવ્યો પોલીસે 9 શખસોની કરી ધરપકડ અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારને શરમાવે એવી ગુંડાગીરી વકરી રહી છે. અસામાજિક લૂખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે રસ્તે જતા નિર્દોષ લોકો સાથે પણ મારપીટ કરી રહ્યા […]

ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઊજવણી, હોળીનો જવાળા જોઈને વરતારો

અબાલાલ પટેલ કહે છે, આ વર્ષ આઠથી દશ આની રહેશે મુખ્યમંત્રી અમદાવાદમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું દહન કરાયું અમદાવાદઃ ગુજરાભરમાં આજે હોળીકા પર્વની ભજવણી કરવામાં આવી હતી, અમદાવાદ સહિત શહેરોમાં દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ, શેરીઓ અને પોળોમાં હોલિકા દહન બાદ લોકોએ હોળકાની પ્રદિક્ષણા કરી પૂજા અર્ચન કર્યું હતું. ગાંધીનગરના […]

ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે હોળી ઉજવવામાં આવે છે

ભારતના વિવિધ ભાગોમાં હોળીનો તહેવાર અલગ અલગ નામો અને શૈલીમાં ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર ફાલ્ગુનના દિવસે ઉજવવામાં આવે છે. ભારતમાં અન્ય ઘણા સ્થળોએ, હોળી અલગ અલગ નામો અને રિવાજો સાથે ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર માત્ર રંગો અને ગુઢિયા પૂરતો સીમિત નથી, પરંતુ તે ખુશીઓ અને પરંપરાઓનું પ્રતીક પણ છે. તે ભારતના […]

દેશમાં 97 ટકા બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ થઈ ગયું : અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. 146 કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની શુભકામનાઓ આપીને કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ત્રણ પ્રોજેક્ટનું ઇ-ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code