અમદાવાદના ઓઢવ નજીક કારના ચોરખાનામાંથી 29 કિલો ચાંદી પકડાઈ
પોલીસે કારની તલાસી લેતા ચાંદીનો જથ્થો મળી આવ્યો પોલીસે બે શખસોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી કારમાં સીટ નીચે ગુપ્ત ખાનું બનાવીને નટ-બોલ્ટ ફીટ કરી દીધા હતા અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બાતમીને આધારે પીસીબી પોલીસે એક કારને રોકીને તપાસ કરતા કારમાંથી 29 કિલો ચાંદીનો જથ્થો પકડાયો હતો. કારમાં પાછળની સીટ નીચે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું […]