નેપાળ રસ્તે ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતી દક્ષિણ કોરિયાની મહિલા ઝડપાઈ
નવી દિલ્હીઃ સશસ્ત્ર સીમા દળ (SSB) અને પોલીસની સંયુક્ત ટીમે બહરાઇચ જિલ્લાના રૂપૈદિહા વિસ્તારમાં નામ બદલીને ભારત-નેપાળ સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારી દક્ષિણ કોરિયન મહિલાની ધરપકડ કરી છે. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) દુર્ગા પ્રસાદ તિવારીએ જણાવ્યું હતું કે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ, નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી એક વિદેશી મહિલાને પોલીસ અને સશસ્ત્ર સીમા બાલની […]