વૈશ્વિક સાઈબર સુરક્ષા ઈન્ડેક્સમાં ભારત ટોપ 10માં પહોંચ્યું
ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર હુમલાઓનો સામનો કરવા માટે વ્યાપક તકનીકી અને કાનૂની પગલાં અમલમાં મૂક્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે નક્કર પગલાં લઈ રહી છે અને જનતાને પણ જાગૃત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતની સાયબર સુરક્ષા નીતિ […]