અમદાવાદમાં લો ગાર્ડનનું હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતુ થશે
મ્યુનિએ 36 વેપારીઓને માસિક 15 હજારના ભાડેથી જગ્યા ફાળવી અગાઉ મ્યુનિએ એક લાખ રૂપિયા ભાડુ નક્કી કરતા વિરોધ થયો હતો સ્ટોલધારકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન ખાતે ખાણીપીણીનું બજાર હેપી સ્ટ્રીટ ફરી ધમધમતુ થશે, લો ગાર્ડન ખાતે મ્યુનિ. દ્વારા ખાણી-પીણીના સ્ટોલ માટે હેપી સ્ટ્રીટ બનાવી છે, અગાઉ કેટલાક સ્ટોલ ધારકોને જગ્યાઓ ફાળવવામાં […]