અમદાવાદમાં AMC દ્વારા એસજી હાઈવે પર 5 ફુટ ઓવરબ્રિજ બનાવાશે
નિરમા યુનિવર્સિટી પાસે, થલતેજ અંડરપાસ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે પકવાન ક્રોસ રોડ નજીક, અને ગોતામાં પણ ફુટ ઓવરબ્રિજ બનાવાશે SG હાઈવે પર અકસ્માતો ઘટાડવા મ્યુનિએ કર્યો નિર્ણય અમદાવાદ: શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર રાહદારીઓ માટે 5 ફુટ બ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં નિરમા યુનિવર્સિટી, ગોતા, પકવાન ક્રોસ રોડ, થલતેજ અંડરબ્રિજ, […]