ઇથોપિયાના પીએમ અબી અહેમદ અલી જાતે કાર ચલાવી પીએમ મોદીને તેમની કારમાં એરપોર્ટ સુધી પહોંચાડ્યા
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના ત્રણ દેશોના પ્રવાસે છે. પીએમ મોદી ઇથોપિયા પહોંચ્યા, જ્યાં ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહેમદ અલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી, તેમણે મોદીને પોતાની કારમાં બેસાડ્યા અને તેમને હોટલ લઈ ગયા. આજે, ઇથોપિયાના વડા પ્રધાન અબી અહેમદ પીએમ મોદીને તેમની કારમાં એરપોર્ટ પર લઈ ગયા અને તેમને […]


