ભારતમાં સ્થિરતાની દિશામાં દુનિયાનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે: પ્રતાપરાવ જાધવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ ગણપતરાવ જાધવે મુંબઈ ખાતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આયોજિત “સસ્ટેનેબલ પેકેજિંગ ફોર ફૂડ બિઝનેસ: ઇમર્જિંગ ગ્લોબલ ટ્રેન્ડ્સ એન્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક” પર રાષ્ટ્રીય હિસ્સેદાર પરામર્શનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં ખાદ્ય પદાર્થોના ટકાઉ પેકેજિંગના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જાહેરાત કરી […]