અમદાવાદમાં રબારી વસાહતોના 1100 માલધારી પરિવારોને મળશે ઘરનો કાયમી માલિકી હક્ક
રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી જંત્રીના 15 ટકા રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કાયમી માલિકી હક્ક મેળવી શકાશે ફાળવાયેલી આ જમીનનો દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે […]