ગુજરાતમાં કાળઝાળ ગરમી, કંડલામાં 46 ડિગ્રી, રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન
આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી […]