અમદાવાદમાં એક વર્ષમાં 71.191 લોકોને કૂતરા કરડ્યાં, પ્રતિદિન 199 કેસ નોંધાય છે
શહેરના 15 વોર્ડમાં કૂતરાનો સૌથી વધુ ત્રાસ, કૂતરા કરડવાના સાબરમતી ચાંદખેડા, થલતેજ, મણિનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા બે લાખથી વધુ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. શહેરમાં વર્ષ 2023-24માં 71,191 […]