ગુજરાતમાં અન્ય રાજ્યોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદનારા વધુ 16 શખસો પકડાયા
ATSએ મુખ્ય આરોપી શોકત અલીને પણ પકડી લીધો 16 આરોપીઓ પાસેથી 15 બંદુકો અને 489 રાઉન્ડ જપ્ત કરાયા નકલી દસ્તાવેજોને આધારે હથિયારો ખરીદનારા કૂલ 40ની ધરપકડ અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યના જુદા વિસ્તારોમાં અન્ય રાજ્યોના નકલી દસ્તાવેજો દ્વારા હથિયારોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદવાનું રેકેટ પકડી પાડ્યુ હતું, મણિપુર, નાગાલેન્ડ સહિત નક્સલ પ્રભાવિત રાજ્યોમાં લોકોને સ્વરક્ષણ માટે […]