અમદાવાદના સુભાષબ્રિજને તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીએ આપી સલાહ, હવે નવો બ્રિજ બનાવાશે
કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવ્યા એએમસી દ્વારા ફોરલેનનો નવો બ્રિજ બનાવવાની વિચારણા રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ એએમસી દ્વારા નિર્ણય લેવાશે અમદાવાદ 24 ડિસેમ્બર 2025ઃ consultant agency’s advice to demolish Subhash Bridge શહેરના 5 દાયકા જુના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જતા છેલ્લા કેટલાક દિવસથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ માટે […]


